સુરત: ઓલપાડના એરથાણ ગામે મકાન ધરાશયી થતા એક બાળકીનું મોત અન્ય ચારને ગંભીર ઇજા

સુરત,તા.12 ઓગષ્ટ 2021,ગુરૂવાર

ગતરોજ ઓલપાડના એરથાણ ગામે મોડી રાત્રે હળપતિવાસમાં એક મકાન ધરાશાયી થવાના કારણો એક પરિવારના 6 સભ્યો દબાઈ ગયા હતા .જેમાં એક બાળકીનું કરૂણ મોત નિપજ્યું હતું.યારે અન્ય ચારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

આ અંગે મળતી માહિતી અનુસાર ઓલપાડના એરથાણ ગામે હળપતિવાસમાં મોડી રાત્રે ઘટના બનવા પામી હતી. જેમાં મકાન ધરાશયી થવાથી મકાનના કાટમાળ નીચે પરિવારના 6 સભ્યો દબાઇ ગયા હતા.જો કે આજુબાજુ ના ગામ ના લોકો એ પરિવાર ને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી અને તાત્કાલિક 108ને ફોન કરતા 108 ઘટના સ્થળે દોડી જઈને લોકોને તાત્કાલિક સાયણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એક બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પરિવારના પરેશભાઈ રાઠોડ, સુનિતાબેન રાઠોડ, પવન, પાયલ, ગણપતભાઈ અને કમુબેનને ઇજા થઈ હતી, જેમાંથી પરેશભાઈ, સુનીતા અને પવનને હોસ્પિટલ ખસેડાયાં હતાં.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s