ડિસ્પેચીંગ કામગીરી સરળ બનશેઃ વેપારીઓ અને સ્ટાફનું વેક્સિનેશન તા.15 ઓગસ્ટ સુધી કરાવી લેવા તાકીદ

કાપડમાર્કેટ
રાતે
9
વાગ્યા સુધી ચાલુ રાખવા નિર્ણય
, વેપારીઓને રાહત

સુરત,

રાત્રી
કર્ફ્યુના સમયમાં ઘટાડો કરીને રાત્રિના ૧૧થી કરફ્યૂની શરૃઆત થતી હોવાથી
, કાપડ માર્કેટ માટે પણ
સમય વધારવામાં આવે એવા વેપારીઓના ગણગણાટને સ્વીકારવામાં આવી છે. કાપડ માર્કેટ
રાત્રીના
9:00 સુધી ખુલ્લી રાખવાના નિર્ણય લેવાયો છે.

કરફર્યુંના
સમયમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં કાપડ માર્કેટ રાત્રિના આઠ વાગ્યે બંધ કરી
દેવામાં આવતી હોવાથી વેપારીઓના કામો
,
ખાસ કરીને પાર્સલોનું ડિસ્પેચીગ અટવાતું હતું. દિવસ દરમિયાન તૈયાર
કરવામાં આવેલા પાર્સલો રાત્રે રવાના થાય તે પહેલાં આઠ વાગ્યે દુકાનો બંધ થઈ જતી
હતી.

કાપડ
બજારમાં કામકાજ વધ્યા પછી
,
વેપારીઓને સમય ઓછો પડતો હોવાથી, એક ગણગણાટ
સમયમાં વધારો કરવામાં આવે એવો શરૃ થયો હતો. વિવિધ માર્કેટ એસો. સમક્ષ વેપારીઓ
તરફથી સમય બાબતે રજૂઆત પણ થઇ હતી. પરંતુ વેપારીઓની સંસ્થા તરફથી કોઈ નિર્ણય
લેવામાં આવ્યો નહીં હોવાથી વેપારીઓમાં અસંતોષ હતો.

<

p class=”12News0″>દરમિયાનમાં, આજરોજ ફેડરેશન ઓફ સુરત
ટેકસટાઇલ ટ્રેડર્સ એસો.( ફોસ્ટા)એ વેપારીઓને જણાવ્યું છે કે
, આવતીકાલ તા.11મીને બુધવારથી તમામ માર્કેટ સવારના 9:30થી રાત્રીના 9:00 સુધી ખુલી રહેશે. માલનું આવનજાવન
રહેશે. વેપારી સ્ટાફ તથા કર્મચારીઓએ પોતાનું વેક્સિનેશન તા.
15 ઓગસ્ટ પહેલાં કરાવી લેવું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s