જવાહર નવોદય વિદ્યાલયમાં ધો-6 ની 80 બેઠકો માટે 2705 ફોર્મ ભરાયા

– કેન્દ્ર સરકાર સંચાલિત સ્કૂલમાં પ્રવેશ માટે ધસારોઃ પ્રવેશ માટે 11 ઓગસ્ટે 15 સેન્ટરો પર પરીક્ષા યોજાશે

       સુરત


જવાહર વિદ્યાલયની ધોરણ-6 માં 80 બેઠકોની  પ્રવેશ માટે આગામી 11 મી
ઓગસ્ટના રોજ લેવાનારી પરીક્ષામાં સુરત કેન્દ્રમાંથી
2705
વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. કોરોનાને લઇને એક બ્લોકમાં ફકત
12 જ વિદ્યાર્થીઓ બેસાડાશે.

<

p class=”MsoNormal” style=”margin-bottom:.0001pt;line-height:12.1pt;”>કેન્દ્વ સરકાર સંચાલિત માંડવી જિલ્લામાં આવેલી જવાહર નવોદય
વિદ્યાલયમાં આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ-
6 માં
પ્રવેશ માટે પરીક્ષા લેવાય છે. આ પરીક્ષા આગામી
11 મી
ઓગસ્ટના રોજ લેવાનાર છે.કુલ
80 બેઠકો માટે 2705 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. આ વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા લેવાનાર
હોય એક બ્લોકમાં
12 જ વિદ્યાર્થીઓને બેસાડવાના હોવાથી 15
સ્કુલોમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. કોરોનાના કારણે દરેક
વિદ્યાર્થીઓને માસ્ક આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પાસ થશે અને મેરિટમાં આવશે તે
વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાશે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s