સુરતમાં મ્યુકોર માઇકોસિસમાં 3 અને કોરોનાનાં 6 કેસ



        સુરત :

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ  કોરોનામાં ગુરૃવારે સિટીમા નવા ૬ કેસ છે. જેમાં
વરાછા એમાં
1,રાંદેરમાં 2, કતારગામમાં
1 અને લિંબાયત ઝોનમાં 
1 કેસ છે. જયારે બાકીના તમામ ઝોનમાં એક પણ કેસ
નોંધાયા નથી.  અત્યાર સુધીમાં સિટીમાં કુલ
કેસ
111,412 અને 
મૃત્યુઆંક
1629 
છે. જીલ્લામાં નવા
0 કેસ મળી કુલ કેસ 32,094 અને મૃત્યુઆંક 485 છે.  સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક  143,506 અને  મૃત્યુઆંક 2114  છે. સિટીમાં 
આજે 
5
મળી 
109,738 અને
ગ્રામ્યમાં
3 
સાથે 
31,606
મળીને કુલ  
141,344
દર્દીઓ સાજા થયા છે.  સિવિલમા૫ અને  સ્મીમેરમાં
2દર્દીની હાલત
ગંભીર છે.

<

p class=”MsoNormal” style=”margin-bottom:.0001pt;line-height:12.1pt;”> જયારે  મ્યુકોર માઇકોસિસમાં નવી સિવિલમાં બે દર્દી મળી 20 દર્દી સારવાર હેછળ છે.સ્મીમેરમાં વધુ 1 દર્દી મળી 4 દર્દી સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં સિવિલમાં 43
અને સ્મીમેરમાં
25 મળી કુલ 68 દર્દીઓ
મોતને ભેટયા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s