પરીક્ષા લેવાયા વગરના રિઝલ્ટથી વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમ

    સુરત

પરીક્ષા
લેવાયા વગર સરકારે આપેલી ગાઇડલાઇન મુજબ તૈયાર થયેલા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના
રિઝલ્ટ બાદ વિદ્યાર્થીઓમાં ખુશી અને ગમ બંને જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ કોરોના
કાળમાં પણ હિંમત હાર્યા વગર કરેલી મહેનતના આધારે તેમને પરિણામ મળ્યું છે. છતા
પરીક્ષા લેવાઇ હોત તો હજુ સારુ પરિણામ મળી શક્યું હોત તેવો અફસોસ પણ અનેક
વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે.

એ-૧ ગ્રેડ
આવ્યો પણ પરીક્ષા લેવાઇ હોત તો વધુ સારુ પરિણામ આવ્યું હોતઃ ઇશા ડોબરીયા

વરાછાની
આશાદીપ સ્કુલની ઇશા ડોબરીયા જાહેર થયેલા પરિણામથી થોડી નિરાશ થઇ હતી. તેણે કહ્યું
કે
, કોરોનાના કારણે માસ પ્રમોશન આપવાના બદલે જો પરીક્ષા લેવાઇ હોત તો આનાથી
સારુ પરિણામ આવ્યું હોત. હાલ તો સી.એ ફાઉન્ડેશનનો કોર્સ કરી રહી છું. પરંતુ
ભવિષ્યમાં યુપીએસસીની પરીક્ષા આપી જાહેર સેવા ક્ષેત્રમાં આગળ વધવું છે.  ઇશાએ ૯૪.૫૭ ટકા અને ૯૯.૯૯ પર્સેન્ટાઇલ સાથે એ-૧
ગ્રેડ મેળવ્યો છે. 
જ્યારે
વિદ્યાર્થી દિશાંત ભાવેશ કંથીરીયા ૯૫.૭૧ ટકા અને ૯૯.૯૯ પી.આર સાથે એ-૧ ગ્રેડમાં
પાસ થયો છે. દિશાંતને કલેકટર બની દેશનીસેવા કરવી છે. તેના પિતા એમ્બ્રોઇડરી મશીનનું
કારખાનુ ધરાવે છે.

ધો-૧૦માં
એ-૧ ગ્રેડ છતા સૌમ્યા કાકડીયાએ ડૉકટર કે એન્જિનિયર બનવાના બદલે ફાયનાન્સ
મેનેજમેન્ટ ફિલ્ડ પસંદ કર્યુ

ધોરણ
-૧૦ માં એ-૧ ગ્રેડ મળે ત્યારે માતા-પિતાનું એક સ્વપ્નું હોય છે કે દિકરો કે દિકરી
ડૉકટર કે એન્જીનીયર બને. પરંતુ મૌની ઇન્ટરનેશનલ સ્કુલની વિદ્યાર્થીની સૌમ્યા
કાકડીયાએ ૧૦માં એ-૧ ગ્રેડ છતા પહેલેથી જ ફાઇનાન્સ મેનેજમેન્ટમાં કારર્કિદી
બનાવવાનું નક્કી કર્યુ હતુ
.
પિતાએ પણ સાથ આપ્યો હતો. મનગમતા ફિલ્ડમાં કારકિર્દી ઘડવાનો રસ્તો
ખૂલતા ખુશાલી છવાઇ હતી.
અન્ય
વિદ્યાર્થી  લલીત રમેશભાઇ ઠુંમરના પિતા
હિરાના કારખાનામાં નોકરી કરે છે. એ-૧ ગ્રેડ મેળવીને ભવિષ્યમાં અમદાવાદની આઇઆઇએમમાં
એમબીએ કરવાની ઇચ્છા છે.

પરિવારમાં
બધાને કોરોના થયા છતા હિંમત હાર્યા વગર મહેનત કરી નિધી ટોપીવાલાએ એ-૧ ગ્રેડ
મેળવ્યો

એલ.પી.સવાણી
વિદ્યાલયની વિદ્યાર્થીની નીધી ટોપીવાલાએ ૯૯.૯૨ પર્સેન્ટાઇલ સાથે એ-૧ ગ્રેડમાં
ઉર્તીણ થઇ હતી. નિધીએ કહ્યું કે
,
કોરોનાકાળમાં મારી 
ફેમીલીમાં બધાને કોરોના થઇ ગયો હોવા છતા મેં હિંમત રાખી હતી. અને સતત મહેનત
કરતી હતી. દરરોજ ૫-૬ કલાક વાંચન કરતી હતી. અને સતત મહેનત કરતા આજે ધાર્યુ પરિણામ
મેળવ્યુ છે.

કોરોનાકાળ
ભુલીને મહેનત કરતા પરિણામ મેળવ્યુ

 સીબીએસઇ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ-૧૨
સામાન્ય અને વાણિજય પ્રવાહના પરિણામમા પણ સુરતના અગ્રવાલ વિદ્યાવિહારની બે
વિદ્યાર્થીનીઓ તનિષ્કા અગ્રવાલ ૯૮.૪ ટકા અને શિવાની દેસાઇ ૯૬.૬ ટકા સાથે એ-૧
ગ્રેડમાં ઉર્તીણ થઇ છે. આ બન્ને વિદ્યાર્થીનીઓએ પણ કોરોના કાળની યાદો ભુલીને મહેનત
કરતા પરિણામ મેળવ્યુ છે.

ઘરે ઘરે
જઇને દુધ વેચતા પિતાની દિકરી બંસરી સોરઠીયા એ-૧ ગ્રેડમાં ઉર્તીણ

વશિષ્ઠ
વિદ્યાલયની વિદ્યાર્થીની બંસરી સોરઠીયાએ ૭૦૦ માંથી ૬૪૦ ગુણ તેમજ ૯૯.૯૨ પી.આર અને
૯૧.૪૨ ટકા સાથે એ-૧ ગ્રેડમાં ઉર્તીણ થઇ છે. સામાન્ય પરિવારમાંથી આવતી આ દિકરીના
પિતા મુકેશભાઇ ઘરે ઘરે જઇને દુધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.  ખુબ જ સંઘર્ષ વેઠીને પણ આ દિકરીએ પોતાના ધારેલા
લક્ષ્યને હાંસિલ કરવામાં સફળ રહી છે. બંસરીએ કહ્યું કે
, સ્કુલના સપોર્ટ અને
ઘરમાંથી સતત પ્રેરણા મળી છે. કોરોનાકાળ ભુલીને મહેનત કરતા પરિણામ મેળવ્યુ

 સીબીએસઇ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ-૧૨
સામાન્ય અને વાણિજય પ્રવાહના પરિણામમા પણ સુરતના અગ્રવાલ વિદ્યાવિહારની બે
વિદ્યાર્થીનીઓ તનિષ્કા અગ્રવાલ ૯૮.૪ ટકા અને શિવાની દેસાઇ ૯૬.૬ ટકા સાથે એ-૧
ગ્રેડમાં ઉર્તીણ થઇ છે. આ બન્ને વિદ્યાર્થીનીઓએ પણ કોરોના કાળની યાદો ભુલીને મહેનત
કરતા પરિણામ મેળવ્યુ છે.

ઘરે ઘરે
જઇને દુધ વેચતા પિતાની દિકરી બંસરી સોરઠીયા એ-૧ ગ્રેડમાં ઉર્તીણ

વશિષ્ઠ
વિદ્યાલયની વિદ્યાર્થીની બંસરી સોરઠીયાએ ૭૦૦ માંથી ૬૪૦ ગુણ તેમજ ૯૯.૯૨ પી.આર અને
૯૧.૪૨ ટકા સાથે એ-૧ ગ્રેડમાં ઉર્તીણ થઇ છે. સામાન્ય પરિવારમાંથી આવતી આ દિકરીના
પિતા મુકેશભાઇ ઘરે ઘરે જઇને દુધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.  ખુબ જ સંઘર્ષ વેઠીને પણ આ દિકરીએ પોતાના ધારેલા
લક્ષ્યને હાંસિલ કરવામાં સફળ રહી છે. બંસરીએ કહ્યું કે
, સ્કુલના સપોર્ટ અને
ઘરમાંથી સતત પ્રેરણા મળી છે. 

કોરોનાકાળ
ભુલીને મહેનત કરતા પરિણામ મેળવ્યુ

 સીબીએસઇ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ-૧૨
સામાન્ય અને વાણિજય પ્રવાહના પરિણામમા પણ સુરતના અગ્રવાલ વિદ્યાવિહારની બે
વિદ્યાર્થીનીઓ તનિષ્કા અગ્રવાલ ૯૮.૪ ટકા અને શિવાની દેસાઇ ૯૬.૬ ટકા સાથે એ-૧
ગ્રેડમાં ઉર્તીણ થઇ છે. આ બન્ને વિદ્યાર્થીનીઓએ પણ કોરોના કાળની યાદો ભુલીને મહેનત
કરતા પરિણામ મેળવ્યુ છે.

ઘરે ઘરે
જઇને દુધ વેચતા પિતાની દિકરી બંસરી સોરઠીયા એ-૧ ગ્રેડમાં ઉર્તીણ

<

p class=”12News”>વશિષ્ઠ
વિદ્યાલયની વિદ્યાર્થીની બંસરી સોરઠીયાએ ૭૦૦ માંથી ૬૪૦ ગુણ તેમજ ૯૯.૯૨ પી.આર અને
૯૧.૪૨ ટકા સાથે એ-૧ ગ્રેડમાં ઉર્તીણ થઇ છે. સામાન્ય પરિવારમાંથી આવતી આ દિકરીના
પિતા મુકેશભાઇ ઘરે ઘરે જઇને દુધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.  ખુબ જ સંઘર્ષ વેઠીને પણ આ દિકરીએ પોતાના ધારેલા
લક્ષ્યને હાંસિલ કરવામાં સફળ રહી છે. બંસરીએ કહ્યું કે
, સ્કુલના સપોર્ટ અને
ઘરમાંથી સતત પ્રેરણા મળી છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s