સુરત સ્ટેશને પ્લેટફોર્મ ટિકિટના દર છેવટે ઘટાડી રૃા.30 કરાયા

-ઉધના
અને દક્ષિણ ગુજરાતના નવસારી સહિતના સ્ટેશને રૃા.
20, મુંબઇના સ્ટેશનો પર રૃા.10 નક્કી કરાયા

સુરત,

સુરત
રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ટીકીટના દર વધારીને રુ.
50 કરવાના રેલવે ઓથોરિટીના
નિર્ણયનો વિરોધ ઉઠતાં ભાવમાં ઘટાડીને રુ.
30 કરવો પડયો છે. જ્યારે
દક્ષિણ ગુજરાતના નવસારી સહિતના અન્ય રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ટિકિટના દર રુ.
20 અને મુંબઈના સ્ટેશનોના પ્લેટફોર્મ ટિકિટના દર રુ.10
કરવામાં આવ્યાં છે.

પશ્ચિમ
રેલવેના વડોદરા અને અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના દર રુ
30 છે, ત્યારે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ટિકિટના દર પણ એકસમાન હોવા જોઈએ.
સુરતમાં રૃા.
50 ચાર્જનો વિવિધ સંસ્થાઓ અને અન્ય તરફથી ઉઠેલા
વિરોધને ધ્યાનમાં લઈને રેલવે ઓથોરિટીએ ભાવમાં સુધારો કર્યો છે.

પ્લેટફોર્મ
ટિકિટના દર બદલીને રુ
30 સુરત સ્ટેશન માટે કરવામાં આવ્યાં છે. કારણ કે તે સૌથી વ્યસ્ત અને
મહત્વપૂર્ણ સ્ટેશનોમાંનું એક છે. આ ઉપરાંત વાપી
, વલસાડ,
બીલીમોરા, નવસારી અને ઉધના સ્ટેશનો પર
પ્લેટફોર્મ ટિકિટનો દર રુ
20 રહેશે. દહાણુ રોડ સ્ટેશનથી આગળ
મુંબઇ વિભાગના 49 બાકીના પરા વિસ્તારોમાં રુ.
10 રહેશે. 

બપોરથી મોડી સાંજ સુધીમાં 239 પ્લેટફોર્મ ટિકિટો
વેચાઈ

<

p class=”12News”>રેલ્વે
સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટ ઈસ્યૂ કરવાના લેવાયેલા નિર્ણય બાદ બપોરથી મોડી સાંજ
સુધીમાં
239 ટિકિટો મુલાકાતીઓ દ્વારા લેવામાં આવી હતી. પ્લેટફોર્મ ટિકિટ બારી સાંજના 8:30 વાગ્યા સુધી ખુલ્લી રહી હતી. જોકે, બાદમાં
પ્લેટફોર્મ ટીકીટ ઇસ્યુ નહીં કરવાની સૂચના આપવામાં આવતા બારી બંધ કરવામાં આવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s