નર્મદ યુનિ.ના લાસ્ટ સેમેસ્ટરની ઓફલાઇન પરીક્ષા, 90 ટકા હાજરી

– પહેલા
જ દિવસે ગેરરીતિના
7  કેસ નોંધાયા

     સુરત

નર્મદ
યુનિવર્સિટી દ્વારા આજથી શરૃ થયેલી ઓફલાઇન પરીક્ષામાં પહેલા જ દિવસે
90 ટકા થી વધુ
વિદ્યાર્થીઓએ હાજર રહી પરીક્ષા અપાવી હતી. તો પ્રથમ દિવસે જ સ્કવોડ દ્વારા તપાસ
કરાતા સાત જેટલા ગેરરીતિના કેસો ઝડપાયા હતા.

કોરોનાની
મહામારી શાંત થઇ રહી હોવાથી સ્કુલ-કોલેજમાં શિક્ષણકાર્ય શરૃ થવાની સાથે જ આજથી જ
નર્મદ યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા લેવાની શરૃઆત કરાઇ છે. પ્રથમ દિવસે બી.એ
સેમ-૬ અને એમ.એસ.સી સેમ-૪ ની પરીક્ષા હતી. બે સેશનમાં લેવાયેલી પરીક્ષામાં અંદાજે
૮૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા હતા. જેમાંથી ૯૦ ટકા
વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્રથમ દિવસે જ ઓફલાઇન પરીક્ષા સાથે ગેરરીતિના કેસો
ઝડપવા માટે બનાવાયેલી સ્કવોડે આજે અલગ અલગ કોલેજોમાં જઇને તપાસ કરતા સાત
વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા.

<

p class=”12News”>પ્રથમ
દિવસે તમામ પેપરો સરળ રહ્યા હતા. અને એક પણ સેન્ટર કે કોલેજ પરથી કોઇ પણ જાતની
ફરિયાદો મળી નથી. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s