સુરતમાં મ્યુકોર માઇકોસિસમાં મહિલાની આંખ કઢાઇઃ નવો 1 કેસ

– કોરોનામાં
સિટીમાં
8
અને ગ્રામ્યમાં
1 મળી નવા 9 કેસ : સિટીમાં 3ને રજા અપાઇ,14
દર્દી ગંભીર

        સુરત:

સુરતમાં
શનિવારે મ્યુકોર માઇકોસિસમાં સપડાયેલી જુનાગઢની મહિલાની નવી સિવિલમાં ડોકટરે સર્જરી
કરી એક આંખ કાઢી છે.જયારે નવા એક કેસ અને ત્રણ સર્જરી કરવામાં આવી હતી.જયારે સુરતમાં
કોરોનામાં નવા
9 કેસ નોધાયા છે.

જુનાગઢમાં
વિસાવદરની
33 વર્ષીય મહિલાને એક માસ પહેલા મ્યુકોર માઇકોસિસ થતા રોજકાટની હોસ્પિટલમાં
ખસેડાઇ હતી. બાદમાં તેણે આર્યુવૈદીક સારવાર શરૃ કરી હતી. પણ ફરક નહી પડતા
10 દિવસ પહેલા સુરત સિવિલમાં દાખલ કરાઇ હતી. અહી તેની એક આંખ કાઢવી પડી હતી.
સિવિલમાં અત્યારસુધી
20 દર્દીની આંખ કાઢવી પડી છે. 39 દર્દીના મોત થયા છે. જ્યારે સ્મીમેરમાં 23 દર્દીના
મોત થયા છે અને પાંચ દર્દીની આંખ કાઢવી પડી છે.

<

p class=”12News”>જ્યાર
કોરોનામાં આજે સુરત સિટીમા નવા
8 કેસમાં રાંદેરમાં 2,વરાછા એમાં 1,વરાછા બીમાં 1, કતારગામમાં 2
અને કતારગામમાં
2 કેસ છે. જયારે બાકીના તમામ ઝોનમાં એક પણ
કેસ નોધાયા નથી. સિટીમાં  નવા
8 કેસ સાથે કુલ કેસ 111,370 અને  મૃત્યુઆંક 1629  છે. જીલ્લામાં નવા 1 કેસ
મળી કુલ કેસ
32,084 અને મૃત્યુઆંક 485
છે.  સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો
આંક 
143,454
અને  મૃત્યુઆંક
2114  છે. સિટીમાં 
આજે 
3 મળી  109,690 અને ગ્રામ્યમાં 0 સાથે  31,588 મળીને કુલ   141,278 દર્દીઓ સાજા થયા છે.  સિવિલમાં 11 અને  સ્મીમેરમાં 3 દર્દીની હાલત ગંભીર છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s