સુરતમાં મ્યુકોર માઇકોસિસમાં એક દર્દીનું મોત, નવા બે કેસઃ કોરોનામાં નવા 6 કેસ

સુરત :

        સુરત:

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ  સિટીમા નવા 5
કેસમાં રાંદેરમાં
1,વરાછા એમાં 1,વરાછા
બીમાં
1,ઉધનામાં 1 અને અઠવામાં 1 કેસ છે. જયારે બાકીના તમામ ઝોનમાં એક પણ કેસ નોધાયા નથી.


સિટીમાં  નવા 5 કેસ સાથે કુલ કેસ 111,357 અને  મૃત્યુઆંક 1629  છે. જીલ્લામાં કુલ કેસ 32,081 અને મૃત્યુઆંક 485 છે. 


સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક  143,438 અને  મૃત્યુઆંક 2114  છે. સિટીમાં 
આજે 
5
મળી 
109,681 અને
ગ્રામ્યમાં
2 સાથે  31,587મળીને કુલ   141,268  દર્દીઓ સાજા થયા છે.  સિવિલમાં 10 અને  સ્મીમેરમાં 3 દર્દીની
હાલત ગંભીર છે.

આજે મ્યુકોર માઇકોસિસમાં નવી સિવિલમાં એક દર્દીનું સારવાર
દરમિયાન મોત નીંપજયુ હતુ.નવા
1 દર્દી મળી 28 દર્દી સારવાર માટે દાખલ છે.જયારે સ્મીમેરમાં નવા 1
દર્દી મળી
16 દર્દી સારવાર હેઠળ છે.


<

p class=”MsoNormal” style=”margin-bottom:.0001pt;line-height:12.1pt;”>અત્યાર સુધીમાં સિવિલમાં 39 અને સ્મીમેરમાં 23 મળી કુલ 62
દર્દીઓ મોતને ભેટયા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s