સુરતમાં વરસાદી માહોલ વચ્ચે 30.4 ડિગ્રી તાપમાન

      સુરત

સુરત શહેરમાં
દિવસના વરસાદી વાતાવરણ વચ્ચે તાપમાન
30.4 ડિગ્રી નોંધાતા શહેરીજનોએ ઠંડકનો અનુભવ માણ્યો હતો.

<

p class=”12News”>હવામાન
કચેરીના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે સુરત શહેરનું અધિકતમ તાપમાન
30.4 ડિગ્રી, લઘુતમ તાપમાન 26.5 ડિગ્રી, હવામાં
ભેજનું પ્રમાણ
94 ટકા, હવાનું દબાણ 1000.5
 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ
દિશામાંથી કલાકના
13 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. સુરત
શહેરમાં આજે દિવસના સતત ઝરમર ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s