વોટર જેટ ઈન્ડસ્ટ્રીઝ એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપી શકશે

-ગંદુ
પાણી ઉત્પન્ન થાય છે
, તેના માટે જરુર પૂરતા ઇવાપોરેશન સિસ્ટમના યોગ્ય અમલની સૂચના

સુરત,    

વોટર
જેટ ઇન્ડસ્ટ્રીઝની જીપીસીબીની મંજૂરી સંબંધી સમસ્યાઓનો અંત આવ્યો છે. જીપીસીબીએ
પર્યાવરણના કાયદાઓ અંતર્ગત અમલ કરીને મંજૂરી મેળવવાનું જણાવ્યું છે.જીપીસીબીને
દરખાસ્ત મોકલીને ત્રણ મહિનાની અંદર તેનો અમલ કરવાનું સૂચવ્યું છે.

ઔદ્યોગિક
એકમની અરજીઓના નિકાલ અને જે એકમો બંધ છે
,
તે માટે કઇ કાર્યપ્રણાલી અપનાવવાની છે, તે
બાબતે જણાવ્યું છે કે
, ગંદુ પાણી ઉત્પન્ન થાય છે, તેના માટે જરુર પૂરતા ઇલેક્ટ્રિકલ ઇવાપોરેશન સીસ્ટમનો યોગ્ય રીતે અમલ
કરવાનો છે .

હાલમાં
જે એકમોની સીસીએ રિન્યુઅલ છે એવા એકમોને હયાત સિસ્ટમ કાર્યદક્ષ રીતે ચલાવવાની શરતે
ગુણદોષના આધારે અને સુચવેલ સીસ્ટમ અનુસાર સમય મર્યાદામાં મુકવાની શરતે મંજુરી
આપવામાંઆવશે. સંપુર્ણ રિયૂઝ એડીક્વેટ ડિસ્પોઝલ કરનાર એકમોને ગુણદોષના આધારે મંજુરી
આપવામાં આવશે.

હાલ બંધ
કરેલા એકમોને ત્રણ માસ માટે એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ (ઇએમએસ) કાર્યક્ષમ
રીતેચલાવવાની શરતે મંજુરી આપવામાં આવશે. જે માટે ઇએમએસ અંગેના પગલાંનું પાલન
કરવાનું રહેશે. સીઇટીપીના સભ્ય એકમોને ગુણદોષના આધારે મંજુરી આપવામાં આવશે .

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s