મ્યુકોર માઇકોસિસમાં વધુ એકનું મોત : કોરોનામાં નવા 9 કેસ


– ગ્રામ્યમાં
ઝીરો અને સુરત સિટીમાં જ તમામ નવા કેસ
: વધુ 8 કોરોનામુક્ત થતા કુલ 141,214 સાજા થયા

        સુરત
:

સુરતમાં
ગુરૃવારે કોરોનામા સિટીમાં
9 અને જીલ્લામાં 0 સાથે નવા 9 કેસ
નોંધાયા છે. જ્યારે આજે મ્યુકોર માઇકોસીસમાં એક દર્દીનું મોત થયુ હતુ. જયારે નવા ત્રણ
દર્દી દાખલ થવા સાથે  ચાર સર્જરી   થઇ હતી.

 આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ  સિટીમા નવા 9 કેસમાં રાંદેરમાં 3,
સેન્ટ્રલમાં 1,વરાછા એમાં 0,વરાછા બીમાં 1, કતારગામમાં 1,લિંબાયતમાં
0,ઉધનામાં 0 અને અઠવામાં 3 કેસ છે.  સિટીમાં  નવા 9 કેસ સાથે કુલ કેસ 111,323 અને  મૃત્યુઆંક 1629  છે.  જયારે ગ્રામ્યમાં નવા 0
કેસ છે. જીલ્લામાં કુલ કેસ
32,076 અને મૃત્યુઆંક 484 છે.  સિટી-ગ્રામ્ય મળીને કુલ
કેસનો આંક 
143,399
અને  મૃત્યુઆંક
2113  છે. સિટીમાં 
આજે 
8 મળી
કુલ આંક
109,639 અને ગ્રામ્યમાં 0 સાથે
કુલ
31,575 મળીને કુલ  
141,214 
દર્દીઓ સાજા થયા છે. જયારે સિવિલમાં
10 અને  સ્મીમેરમાં 2 દર્દીની
હાલત ગંભીર છે.

<

p class=”12News”>
ઉપરાંત આજે મ્યુકોર માઇકોસિસમાં એક દર્દીનું સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન
મોત નીંપજયુ હતુ.જયારે નવી સિવિલમાં બે દર્દી મળી
28 દર્દી સારવાર હેઠળ છે.3 સર્જરી કરવામાં આવી હતી. સ્મીમેરમાં એક કેસ સાથે 21
દર્દીઓ હાલમાં દાખલ છે.અને
1 દર્દીની સર્જરી થઇ હતી. અત્યાર
સુધીમાં સિવિલમાં
38અને સ્મીમેરમાં23
મળી કુલ
61 દર્દીઓ મોતને ભેટયા છે.નવી સિવિલમાં 19 દર્દી અને સ્મીમેર હોસ્પિટલમાંથી 5 દર્દીઓની અત્યાર
સુધીમાં આંખ કાઢવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s