ધો-10, 12 બોર્ડના 87.80 ટકા રીપિટર વિદ્યાર્થીઓને ઓફલાઇન પરીક્ષા આપી


– સ્કૂલોમાં 75 ટકા
વિદ્યાર્થીઓની હાજરી


– સવાર અને બપોર બન્ને સેશન મળીને નોંધાયેલા કુલ 13,608 પરીક્ષાર્થી પૈકી
1660 ગેરહાજર અને 11948એ  પરીક્ષા આપી

            સુરત

સુરત
શહેર અને જિલ્લામાં આજથી રીપીટર વિદ્યાર્થીઓની શરૃ થયેલી ઓફલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીઓના
ભારે ધસારો જોવા મળ્યો હોઇ તેમ બન્ને સેશન મળીને
11948 વિદ્યાર્થીઓએ પરીક્ષા
આપવાની સાથે જ
87.80 ટકા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા
આપી હતી. આટલા વિદ્યાર્થીઓ રૃટીન દિવસોમાં પણ નોંધાયા નહીં હોવાનું શિક્ષણવિદે જણાવે
છે.

કોરોનાના
કારણે આ વર્ષે ધોરણ
10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયા
છે. પરંતુ રીપીટર વિદ્યાર્થીઓ માટે આજથી ઓફલાઇન પરીક્ષા લેવાનું શરૃ કરાયુ છે.
પ્રથમ દિવસે સવારના સેશનમાં ધોરણ
10 ની ગુજરાતી ની તેમજ અન્ય
માધ્યમની પરીક્ષાઓ લેવાઇ હતી. આ પરીક્ષા માટે નોંધાયેલા
3826
વિદ્યાર્થીઓમાંથી ૪૪૫ ગેરહાજર રહ્યા હતા. અને બાકીના
3381 વિદ્યાર્થીઓએ
પરીક્ષા આપી હતી.

બપોરના
સેશનમાં ધોરણ-
12 સામાન્યમાં નામાના મુળ તત્વો અને વિજ્ઞાાન પ્રવાહની ભૌતિક વિજ્ઞાાનની
પરીક્ષા લેવાઇ હતી. આમ ધોરણ
10 અને 12
સામાન્ય પ્રવાહ મળીને આજની પરીક્ષા માટે નોંધાયેલા કુલ
13608  વિદ્યાર્થીઓમાંથી 1660 ગેરહાજર રહ્યા અને 11948 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ
માહોલમાં પરીક્ષા આપી હતી. આજે એક પણ ગેરરીતિનો કેસ નોંધાયો ના હતો. વિદ્યાર્થીઓની
મોટી સંખ્યા જોતા જાણે કોરોનાએ વિદાય લઇ લીધી હોઇ તેમ જણાતુ હતુ.

ધોરણ  હાજર     ગે.હા       કુલ

10     3381      445       3826

12 સા.પ્ર    3799 635      4434

12 વિ.પ્ર     2687 259      2946

12 સા.પ્ર    2081 321      2402

<

p class=”12News” style=”margin:0 2.85pt .0001pt;”>કુલ     11948   1660       13608

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s