સુરતના ચોર્યાસીમાં અડધો ઇંચ, બારડોલી અને સિટીમાં છુટોછવાયો વરસાદ

– ભારે
વરસાદની આગાહી વચ્ચે વરસાદની અલપઝલપ પણ તાપમાનમાં વધુ  ઘટાડો થઇને
30.8  ડિગ્રી

      સુરત

સુરત
શહેર અને જિલ્લામાં ધીમીધારે વરસી રહેવા મેઘરાજા આજે દિવસના ચોર્યાસી તાલુકામાં અડધો
ઇંચ તેમજ બારડોલી અને સુરત શહેરમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો.

ફલંડ
કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ આજે દિવસના મિશ્ર હવામાન જોવા મળ્યુ હતુ. કયારેક
આકાશ વાદળોથી ઘેરાયેલુ રહેતુ હતુ. તો વાદળો ગાયબ થઇ જવાની સાથે સૂર્યદેવતા પ્રગટ
થતા ગરમી ્અનુભવાતી હતી. આવા વાતાવરણ વચ્ચે આજે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં
અડધો ઇંચ તેમજ બારડોલીમાં
4 મિ.મિ વરસાદ નોંધાયો હતો. જયારે સુરત શહેરમાં 1 મિ.મિ
વરસાદી પાણી પડયુ હતુ. આ સિવાય તમામ તાલુકામાં છુટાછવાયા ઝાપટા નોંધાયા હતા.

<

p class=”12News”>હવામાનમાં
ફેરફાર આવતા આજે સુરત શહેરનું તાપમાન ઘટીને
30.8
 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી, હવામાં
ભેજનું પ્રમાણ
82 ટકા, હવાનું દબાણ 0999.8
 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ
દિશામાંથી કલાકના
7 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s