નિવૃત્તિ અને મૃત્યુને કારણે એસ.ટી નિગમમાં 11700થી વધુ કર્મચારીઓની ઘટ

-સવા વર્ષથી નવી ભરતી થઇ નથીઃ ડ્રાઇવર-કંડક્ટર ઉપર કામનો બોજો
વધે
, ડબલ ડયૂટી
કરાવડાવીને ઓવરટાઈમ પણ ચૂકવવો પડતો હતો

         સુરત
   

એસ.ટી.નિગમમાંથી
કર્મચારીની જગ્યા નિવૃત્તિ અને મૃત્યુને કારણે ખાલી થતી રહે છેે. કર્મચારીની ઘટ દર
મહિને સતત વધી રહી છે. સમગ્ર નિગમમાં ડ્રાઇવર કંડકટર સહિત પાંચ શ્રેણીમાં
11700થી વધુ કર્મચારીઓની
આજની તારીખે ઘટ છે.

ગુજરાત
રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં છેલ્લાં સવા વર્ષથી કોઈ નવી ભરતી થઈ નથી. બીજીતરફ
, નિવૃત્તિ કે મૃત્યુને
કારણે ઘટ વધી રહી છે. સુરત વિભાગમાં કોરોના મહામારી દરમિયાન
154 જેટલાં કર્મચારીઓના મૃત્યુ થયાં છે. આ ઉપરાંત દર મહિને કર્મચારીઓ નિવૃત
થતા રહે છે.

હાલમાં
તો કોવિડ ગાઈડલાઈન પ્રમાણે એસટી બસમાં
75 ટકા પેસેન્જરોને બેસાડવામાં આવી રહ્યા છે. ઓછાં પેસેન્જરોને કારણે નિગમને
એટલી આવક ઓછી થઈ રહી છે પરંતુ
100 ટકા ક્ષમતાએ શિડયૂલો ઓપરેટ
કરવાના થાય ત્યારે ડ્રાઇવર કંડક્ટર સહિતના સ્ટાફ ઉપર કામનો બોજો વધે અને ડબલ ડયૂટી
કરાવડાવીને ઓવર ટાઈમ પણ ચૂકવવો પડે છે. ભૂતકાળમાં ઘણી વખત બન્યું છે.

ગુજરાતમાં
એસ.ટી.નિગમમાંથી જેટલો સ્ટાફ ઘટે એટલા કર્મચારીઓ લઈ લેવા જોઈએ. પરંતુ સરકાર એટલું
ધ્યાન આપતી નથી. દર મહિને નિગમના જુદા જુદા વિભાગોમાંથી સેંકડો કર્મચારીઓ નિવૃત
થતાં રહે છે. ગત વર્ષ માર્ચ
2020થી નવી કોઈ નિમણૂક થઇ નથી. કોરોના મહામારીને કારણે અગાઉના સિલેક્શન અને
મેરીટ બની ગયા હોવા છતાં નિમણૂંક પ્રક્રિયા પૂરી થઈ શકી નથી
, એમ યુનિયન અગ્રણી બિપીન લંગારિયાએ કહ્યું હતું.

એસટી નિગમમાં કક્ષા મુજબ કર્મચારીઓની ઘટ

કક્ષા    કાર્યરત      ઘટની

ડ્રાઇવર 13419  3043

કંડકટર. 13561  3155

ક્લાર્ક.   1088   1549

હેલ્પર   1447   3730

પટાવાળા. 232   236

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s