કોરોનાથી સુરતનાં મહુવામાં એકનું મોત, નવા 12 કેસ : 18ને રજા

– મ્યુકોર માઇકોસિસમાં
નવો કેસ નહી અને એકપણ સર્જરી પણ નહી

        સુરત
:

સુરતમાં
શુક્રવારે કોરોનામાં જીલ્લામાં એક દર્દીનું મોત થયુ હતુ. જયારે સિટીમાં નવા
10 અને જીલ્લામાં 2 મળી નવા 12 કેસ છે. જ્યારે મ્યુકોર માઇકોસીસમાં નવા
એક પણ કેસ  નથી. તેમજ કોઇ સર્જરી  પણ થઇ નથી.

 આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ  સિટીમા નવા 10 કેસમાં રાંદેરમાં 2,સેન્ટ્રલમાં 1,વરાછા એમાં 1,વરાછા
બીમાં
1,કતારગામમાં 1,લિંબાયતમાં 1,ઉધનામાં 1 
અને અઠવામાં
2 કેસ છે.  સિટીમાં 
નવા
10 કેસ સાથે કુલ કેસ 111,281 અને  મૃત્યુઆંક 1629  છે.  જયારે ગ્રામ્યમાં મહુવાના 82 વર્ષીય વૃદ્ધનું મોત થયુ હતુ. અને નવા 2 કેસ છે.
જીલ્લામાં કુલ કેસ
32,069 અને મૃત્યુઆંક 484છે.  સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો
આંક 
143,350
અને  મૃત્યુઆંક
2113  છે. સિટીમાં 
આજે 
11 મળી
કુલ આંક 
109,573 અને
ગ્રામ્યમાં
7 સાથે કુલ 31,564 મળીને
કુલ   
141,137 દર્દીઓ
સાજા થયા છે. જયારે સિવિલમાં
15 અને  સ્મીમેરમાં 6 દર્દીની
હાલત ગંભીર છે.

<

p class=”12News”>
ઉપરાંત આજે મ્યુકોર માઇકોસિસમાં નવી સિવિલમાં અને સ્મીમેરમાં એક પણ મોત નથી તથા
નવા કેસ અને કોઇ સર્જરી પણ થઇ નથી. અત્યાર સુધીમાં સિવિલમાં
38 અને સ્મીમેરમાં 21 મળી કુલ 59 દર્દીઓ મોતને ભેટયા છે. નવી સિવિલમાં 19 દર્દી અને સ્મીમેર હોસ્પિટલમાંથી 5 દર્દીઓની અત્યાર
સુધીમાં આંખ કાઢવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s