સુરતમાં કોરોનાઆંક સિંગલ ફિગરમાં 9 કેસ : 19ને રજા

– મ્યુકોર
માઇકોસિસમાં નવા પાંચ કેસ
: બે સર્જરી થઇ

        સુરત:

સુરતમાં
મંગળવારે સિટીમાં અને જીલ્લામાં આજે મોત થયુ નથી. જયારે સિટીમાં નવા
9 કેસ સાથે મહિનાઓ પછી કોરોનાઆંક
સિંગલ ફીગરમાં આવ્યો છે. જીલ્લામાં આજે ફરી એક પણ કેસ નોધાયો નથી.જ્યારે મ્યુકોર માઇકોસીસમાં
નવા પાંચ કેસ નોંધાયા છે.અને બે સર્જરી થઇ છે.

 આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ  સિટીમા નવા 9 કેસમાં સૌથી વધુ
રાંદેરમાં
3,સેન્ટ્રલમાં0,વરાછા એમાં 1,વરાછા બીમાં1,કતારગામમાં 1,લિંબાયતમાં
1,ઉધનામાં 1  અને અઠવામાં 1 કેસ
છે.  સિટીમાં  નવા
9 કેસ સાથે કુલ કેસ 111,252 અને  મૃત્યુઆંક 1629  છે.  જયારે ગ્રામ્યમાં એક પણ મોત નથી અને કેસ નોધાયો
નથી. જીલ્લામાં કુલ કેસ
32,063 અને મૃત્યુઆંક 483 છે.  સિટી-ગ્રામ્ય મળીને કુલ
કેસનો આંક 
143,315
અને  મૃત્યુઆંક
2112  છે. સિટીમાં 
આજે 
12 મળી
કુલ આંક 
109,544 અને
ગ્રામ્યમાં
7 સાથે કુલ 31,547 મળીને
કુલ  
141,091 દર્દીઓ
સાજા થયા છે. જયારે સિવિલમાં
15 અને  સ્મીમેરમાં 5 દર્દીની
હાલત ગંભીર છે.

<

p class=”12News”>
ઉપરાંત આજે મ્યુકોર માઇકોસિસમાં સિવિલમાં નવા
1 કેસ સાથે હાલમાં 38
દર્દી  સારવાર હેઠળ છે.આજે બે સર્જરી
કરવામાં આવી હતી.જયારે સ્મીમેરમાં આજે નવા
4 દર્દી મળી હાલ 27 દર્દી સારવાર લઇ રહ્યા છે.અત્યાર સુધીમાં સિવિલમાં 38 અને સ્મીમેરમાં 21 મળી કુલ 59
દર્દીઓ મોતને ભેટયા છે. નવી સિવિલમાં
19 દર્દી અને સ્મીમેર
હોસ્પિટલમાંથી
5 દર્દીઓની અત્યાર સુધીમાં આંખ કાઢવામાં આવી
છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s